જેટ એરવેઝની વધી મુસીબત, પાઈલટો હડતાળ પર ઉતરવા થયા મક્કમ

આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના પાઈલટો હવે હડતાળનો રસ્તો અપનાવી રહ્યા છે. આગામી પહેલી એપ્રિલથી પગાર તેમજ તેમના પીએફના મામલે આશરે 200 જેટલા પાઈલટો હડતાળ પર જવા નિર્ણય કર્યો છે. આ અંગે પાઈલટોએ જેટના CEO વિનય દુબેને પત્ર પાઠવી તેઓ પહેલી તારીખથી હડતાળ પર જવાના છે તેવી ચેતવણી આપી છે.

આ પત્રમા એવી રજૂઆત કરવામા આવી છે કે એસબીઆઈ દ્વારા પાઈલટોને ૨૯ માર્ચ સુધીમાં પગાર અને પીએફ ટ્રાન્સફર માટે મુદત આપવામા આવી હતી પરંતુ તે મુજબ નહિ થતા તેમજ મેનેજમેન્ટ તરફથી પણ પગારને લઈને કોઈ જાણકારી આપવામા આવી નથી તેથી જેટ એરવેઝના કર્મચારીઓને તેમનો પગાર પણ મળ્યો નથી.

આ અંગે મેનેજમેન્ટને વારવાર રજૂઆત કરવામા આવી હતી પણ કોઈ નિર્ણય થઈ શકયો નથી. આપને જણાવી દઇએ, ઉપરાંત જેટ અરેવેઝ છ માસથી રોકડના સંકટનો સામનો કરી

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી