JIO સેલિબ્રેશન પેક, યૂઝર્સને મળી રહ્યો છે 2 GB ફ્રી ડેટા, JIOની આ ઓફર સંપૂર્ણ ફ્રી

રિલાયન્સ JIOએ ફરી એક વખત જિયો સેલિબ્રેશન પેક યૂઝર્સને આપવાનું શરૂ કર્ય છે. આ ઓફર હેઠળ યૂઝર્સને 2 જીબી વધુ ડેટા મળશે. JIO સેલિબ્રેશ ઓફર આ વખતે ચાર દિવસમાટે ઉપલબ્ધ રહેશે જ્યારે ગત વખતે આ ઓફર 5 દિવસ માટે ઉપલબ્ધ હતી. જે બાદ JIOનાં સેલિબ્રેશન પેક ગત વર્ષ સેપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ માટે રિલાયન્સ JIO સેલિબ્રેશન ઓફર આપને મળી રહી છે કે નહીં તે ચેક કરી લઇશું. લોગ ઇન કર્યા બાદ આપે માય પ્લાન સેક્સનમાં જવાનું રહેશે જે આપને યોગ્ય પ્લાનની જાણકારી મળશે. આ સેક્શનમા દરરોજ 12 બજેટ અપડેટ થઇ જાય છે. જો આપ આપને મળતી આ ઓફરથી માહિતગાર નથી તો તેની જાણકારી અહીં આપને મળી રહે છે.

 62 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર