જૂનાગઢ: વરસાદી માહોલ વચ્ચે મતદાન, યુવાન સાત સમુદ્ર પારથી મત આપવા આવ્યો

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થયાની થોડી જ વારમાં વરસાદનું આગમન થતા મતદારોએ છત્રી લઈને પણ મત આપ્યો હતો. આ ચૂંટણીમાં એક અમેરિકન યુવાને તો ભારે કરી હતી. તેઓ જૂનાગઢની મહાનગર પાલિકાની ચૂંટણીમાં મત આપવા માટે છેક અમેરિકાથી અહીં આવ્યા હતા.

આ ચૂંટણીમાં પહેલો મત જૂનાગઢના અમેરિકામાં રહેતા યુવાન શુભ કોરડિયાએ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈ તેમણે મત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું દેશહીત માટે મતદાન માટે આવ્યો છું, જેવી રીતે વડાપ્રધાન મોદીએ દેશનો વિકાસ કર્યો છે, તેનાથી પ્રરાઈને હું મત આપવા માટે આવ્યો છું.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી