ભારતની જીત પર નાનકડા તૈમૂરે કર્યું કંઇક આવું, વાયરલ થયો ફોટો

જયારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમતી હોય છે ત્યારે બંને દેશોના લોકોની નજર ફક્ત ટીવી સામે જ હોય છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં 16 જૂન 2019નાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થયો. ભારત અને પાકિસ્તાનની મેચનો પારો નાનકડાં તૈમુર પર પણ ચઢ્યો હતો.

સૈફ અલી ખાનના ક્યૂટ બેબી તૈમૂર અલી ખાન પણ પોતાના વારયલ ફોટામાં ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. તૈમૂરના વાયરલ ફોટામાં તેમણે ટીમ ઇન્ડીયાની જર્સી પહરેલી છે અને તે કેમેરામાં સેલ્યૂટ કરતો જોવા મળે છે.

સૈફ અલી ખાને ધોનીની દીકરી ઝિવા સાથે પોઝ આપ્યો. તૈમુરનાં મામા અરમાન જૈને પણ ટિમ ઇન્ડિયાને સપોર્ટમાં ઇન્ડિયન જર્સી અને તિરંગા સાથેનો ફોટો શેર કર્યો હતો

 12 ,  1