કેટરીના કેફે સમુદ્ર કિનારે કંઇક આવી રીતે કરી મસ્તી, Viral Video

કેટરીના કેફના ફોલોઅર્સની સંખ્યા ઈન્સ્ટાગ્રામ પર બે કરોડથી વધુ થઇ ગઈ છે. તેમણે આ આંકડો વટાવ્યા પછી તેની ઉજવણી પણ કરી અને તેમના ફેન્સ માટે Beach વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કેફે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. કેટરીના કેફે આ વીડિયોની સાથે લખ્યું છે કે બે કરોડ ઇન્સ્ટા ફેમીલી.. તમારા લોકોના પ્રેમ માટે આભાર..

 132 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી