કિયારા અડવાણીએ મનાવ્યો 27મો જન્મદિવસ, ડીપ નેક ક્રોપ ટૉપમાં…Pics

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ 31 જુલાઇએ તેના 27મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ દિવસે તેને બર્થડે પાર્ટી રાખી હતી. જેમા બોલીવુડના ઘણા સ્ટાર હાજર રહ્યા છે. જ્યારે કિયારા ફેમીલી સાથે નજરે પડી રહી છે.

પાર્ટીમાં કિયારાએ વ્હાઇટ કલરની સેપરેટ્સમાં જોવા મળી. ડીપ નેક સ્ટ્રેપી ક્રોપ ટૉપ અને મેચિંગ હાઇ વેસ્ટ ફિટેટ સ્કર્ટમાં કિયારાનો ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.

કિયારાની બર્થડે પર અડવાણી પરિવાર હાજર હતું. વર્કફ્ન્ટની વાત કરીએ તો કિયારાની ગત મહિનાની ફિલ્મ કબીર સિંહ બ્લોકબાસ્ટર રહીં. કિયારાના આ ફિલ્મને લઇને ખૂબ વખાણ થઇ રહ્યા છે.

કિયારા અડવાણી મુંબઇમાં વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ્સ 2018માં રેડ કાર્પેટ પર જોવા મળી. કિયારા અડવાણી મુંબઇના ઝી સિને એવોર્ડ્સ 2019માં પણ રેડ કાર્પેટ પર જોવા મળી જેમા તેના સ્પ્લિટ ગાઉનને જોઇને તમામ શોક થઈ ગયા.

કિયારાએ ન્યૂડ ગ્લોસી લિપસ્ટિક અને સબટલ મેકઅપની સાથે તેના લુકને કમ્પલિટ કર્યું હતું. તેને તેના લુરને ગોલ્ડન ચોકર નેકલેસથી એક્સેસરાઇજ કર્યું હતું.

આ દરમિયાન કિયારાએ મીડિયાને પણ સ્માઇલ આપતા પોઝ આપ્યા હતા. તેની સાથે તેના માતા-પિતા પણ હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી