Meme: વિરાટ કોહલીએ બે હાથ જોડે કરી આજીજી, તો પણ એમ્પાયરે…

અગ્રેસિવ મૂડમાં જોવા મળતો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં રમવામાં આવેલી ભારત અફઘાનિસ્તાનની મેચ સમયે નરમ મૂડમાં નજર આવ્યો. જ્યારે તેણે એમ્પાયરનાં નિર્ણય પર DRS લીધુ ત્યારે એમ્પાયરે અફઘાનિસ્તાન તરફી નિર્ણય આપ્યો હતો. વિરાટે લાંબા સમય સુધી એમ્પાયર સાથે વાત કરી અને છેલ્લે વિરાટે વાત કરતાં કરતાં હાથ પણ જોડ્યા હતાં.

આ આખી ઘટનામાં ટ્વિટર પર અલગ અલગ મિમ્સ બન્યા અને તે ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. આ મિમ્સમાં ટ્વિટર યુઝર્સની ક્રિએટિવીટી જોવા મળી રહી છે. અને દરેક ટ્વિટ્સ તમને હસાવી જાય તેવી છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર