કોમેડિયન કૃષ્ણાએ શેર કર્યો પત્ની કાશ્મીરાનો હૉટ બેડરૂમ વીડિયો…

આ ફોટા જોતા જ ઠંડીની સીઝનમાં વળી જશે પરસેવો…

કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે 2 ડિસેમ્બરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ અવસર પર કૃષ્ણાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરા શાહની કેટલીક બોલ્ડ તસવીરોનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તેના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો, તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

કૃષ્ણાએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની કાશ્મીરા શાહનો વીડિયો પોસ્ટ કરીને તેને બર્થ ડે વિશ કર્યુ છે. વીડિયોમાં કાશ્મીરા શાહ ખૂબ જ હોટ લાગી રહી છે. ઘણા ફેન્સે કોમેન્ટ કરીને તેને બર્થ ડે વિશ કર્યુ છે, જ્યારે કેટલાક લોકોએ કૃષ્ણાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

વીડિયો પોસ્ટ કરતા કૃષ્ણાએ કેપ્શનમાં લખ્યું, ‘મારા માટે તુ હજી પણ તે જ છે જેને હું પહેલીવાર મળ્યો હતો. મારા માટે તુ હંમેશા 33 વર્ષની જ રહીશ.

પહેલા ફોટોમાં કાશ્મીરા બેડરૂમમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. આ વીડિયો જોઈને કેટલાક યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને કૃષ્ણને આડેહાથ લીધો હતો.

એક યુઝરે લખ્યું, કૃષ્ણા થોડી શરમ કર. અન્ય એકે કમેન્ટ કરી, મેં પહેલો એવો પુરુષ જોયો છે જે તેની પત્નીને જાહેરમાં એક્સપોઝ કરે છે. જ્યારે કોઈએ લખ્યું કે, ભાઈ કંઈક પર્સનલ પણ રાખો.

કાશ્મીરા શાહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ભાગ્યે જ સિલ્વર સ્ક્રીન પર જોવા મળે છે પરંતુ તેના બોલ્ડ ફોટોઝથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવતી રહે છે.

 181 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી