કચ્છ જિલ્લાના મોટી નાગલપર ગામની પંચાતય દ્વારા ચલાવતી ગૌશાળામાં ઝેરી ઘાસચારો ખાતા આશરે 30 ગાયોના મોત થયા છે. જ્યારે પશુ તબીબની છ ટીમ દ્વારા 95 ગાયોને બચાવી લેવાઈ છે. મૃત્યુ પામેલી ગાયોના સેમ્પલ સાંજે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવશે.તાત્કાલિક પશુ ચિકિત્સકોને જાણ કરી હતી. પશુ ચિકિત્સક 6 ટીમો ઘટના સ્થળે પોહચી હતી અને તાત્કાલિક ધોરણે બાકીની ગાયોને બચાવવાની કામગીરી હાથ હતી.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસોમાં સેવા નું સદ કર્યા કરવા જતાં આવી ગંભીર ઘટના બનતા, અને આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગયી છે.
46 , 1