હિમતનગર: “મન કી બાત” કાર્યક્રમનું કેનાલ ફ્રન્ટ પર વિશાળ આયોજન કરાયું

જનતા જનાર્દનના આશીર્વાદ અને પ્રચંડ સમર્થન પછી એક વાર ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સત્તાધીન થયા છે. તેમને ફરીથી તેમનો માનીતો રેડિયો કાર્યક્રમ “મન કી બાત” શરુ પણ કર્યો છે. આ “મન કી બાત” કાર્યક્રમનું હિમતનગર શહેરના બક્ષી પંચમોરચા દ્વારા કેનાલ ફન્ટ ખાતે જાહેર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેર સંગઠન મહામંત્રી દિલીપભાઈ પટેલ, બક્ષીપંચ મોચૉના પ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ, મહામંત્રી અપૂર્વભાઈ તથા શહેર મંત્રી પ્રીતેશભાઇ ગજજર સહિત શહેર કારોબારી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી એ ટેલીવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિભિન્ન વિષયો પર દેશવાસીઓ સાથે વિચાર પ્રસ્તુત કર્યા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી