September 26, 2022
September 26, 2022

જાણો નિર્મલા સિતારમનની જાદુઈ પોટલીમાંથી શું નીકળી રહ્યું છે,બજેટ વિશે શું છે ખાસ જુઓ..

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું પહેલુ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે બજેટની વિશેષતા એવી છે કે, જેના નામ વહીખાતુ નામ આપવામાં આવ્યુ છે. જેમાં તેઓ અર્થતંત્રમાં તેજી લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, સરકારી રોકાણમાં વધારો કરવાની સાથે જ ખાનગી રોકાણને આકર્ષવાના ઉપાયો કરવા. ત્યારે બજેટ વિશે શું છે ખાસ જુઓ

  • 2019માં 210 કિલો મીટરની મેટ્રો રેલ યોજનાને મંજૂરી
  • 2019-19માં 300 કિમીની નવી મેટ્રો રેલ પરિયોજના
  • ઇલેક્ટ્રીક બેટરી ચાર્જ માટે માળખું ઉભું કરીશું
  • ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે ઇન્સેટિવની યોજના
  • પ્રદૂષણ રહીત ભારતની કોશિશ
  • અમારા માટે આગામી થોડા વર્ષમાં ૫૦ ખર્વ ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાનું શક્ય
  • સરકારી પ્રક્રીયા સરળ બનાવાશે, મીનિમમ ગવર્નમેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ રહેશે
    પાંચ વર્ષમાં કાયાકલ્પ કરવાનું કામ
  • આ વર્ષે આપણે ૩ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થઇ જશું
  • આપણે દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થ વ્યવસ્થા છીએ
  • પાંચ લાખ કરોડ ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય
  • બજેટ લાઈવ : કો ઓપરેટીવ ફેડરલિઝ્મમાં વિશ્વાસ વધ્યો. GST દ્વારા આર્થિક શિસ્તની દિશામાં કામ વધ્યું.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી