જાણો કાયદો ઘડવા ઈચ્છનારાઓ કેટલું ભણેલા છે…

NEW DELHI, INDIA - NOVEMBER 13: Supporters of BJP and Congress get into flag fight as the party candidates were filing their nomination papers at DC office Geeta Colony on November 13, 2013 in New Delhi, India. Elections for 70 seats of Delhi will take place on December 4. (Photo by Virendra Singh Gosain/Hindustan Times via Getty Images)

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 371 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસે 26-26 પ્રમાણે 52 ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો 25 ઉમેદવારો સ્નાતક સુધી પણ ભણેલા નથી.

માત્ર ભાજપના સુરેન્દ્રનગરના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરા વ્યવસાયે તબીબ એટલે કે ડોક્ટર છે અને તેઓ સૌથી વધારે ભણેલા છે. સૌથી ઓછું ભણેલામાં યોગનું યોગ તેમની સામે ઉભા જ રહેલા કોંગ્રેસના સોમાભાઈ પટેલ માત્ર 6 ચોપડી ભણેલા છે.

ભાજપના 14 અને કોંગ્રેસના 11 ઉમેદવારો નોન ગ્રેજ્યુએટ ભણેલા છે. તેઓ જીતીને સંસદ સભ્ય બનશે. સંસદ સભ્ય લોકસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. ત્યારે ઓછુ ભણેલા પણ કાયદો ઘડવાનું કામ કરશે.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી