રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના 36 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળી ટિકિટ

કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં પ્રવેશ કરનાર નિલેશ વિરાણીને મળી ટિકિટ

ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આી છે. ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં પ્રવેશ કરનાર નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે. નિલેશ વિરાણી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓના તમામ ઉમેદવારોના નામની ધીરે ધીરે જાહેરાત કરવામા આવી રહી છે. 

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનો ડિજિટલ પ્રચાર શરૂ થયો છે. રાજકોટના તમામ 18 વોર્ડમાં એલઇડી સ્ક્રીનવાળો ડિજિટલ રથ ફેરવવામાં આવશે. રાજકોટ મપના, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની વીડિયો ક્લિપ તૈયાર કરી રથ મારફત દરેક વોર્ડમાં પ્રચાર કરવામા આવશે. એક વોર્ડમાં એક રથ મળી કુલ 18 રથ તૈયાર કરવામાં આવ્યા છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર