September 21, 2020
September 21, 2020

ઉદેપુરમાં જુગાર રમતા ઝડપાયેલા 59 ગુજરાતીઓની યાદી, સૌથી વધુ શકુનિઓ અમદાવાદના..

ઉદેપુર પોલીસે 59 ગુજરાતીઓની અટકાયત કરીને રૂપિયા 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજસ્થાનના ઉદેપુરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે રેડ કરી હતી. જેમાં ગુજરાતથી રમવા પહોંચેલા 59 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે 20 જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા જુગારીઓમાં મોટાભાગના અમદાવાદના છે. આ જુગાર અંગે ATS ટીમને બાતમી મળતા પોલીસ કાફલો હોટલે પહોંચ્યો હતો. જ્યાં હોટલના કિચન તરફથી વેઈટર આવતો જોવા મળ્યો. તેની વધુ પૂછપરછ કરતા કહ્યું કે, ગુજરાતના મૌલિક પટેલ ઉર્ફે ભુરા પટેલ ગ્રુપ લઈને પરમ દિવસે સાંજે ડિનર સમયે હોટલમાં ચેકઈન થયા હતા.

વેઈટર પાસેથી આ માહિતી મળ્યા બાદ પોલીસે હોલનો દરવાજો ખખડાવ્યો. જેને પગલે એક વ્યક્તિએ દરવાજો તો ખોલ્યો પણ પોલીસને જોઈને તે ગભરાઈ ગયો. ત્યાર બાદ પોલીસની ટીમે અંદર પ્રવેશીને તમામને જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહેવા ચેતવણી આપી અને તમામનો પરિચય પૂછ્યો. હોલમાં ગાદલા પાથરીને કુલ 6 ગ્રુપમાં 59 લોકો બેસીને જુગાર રમતા હતા.

6 ગ્રુપ બનાવીને રિસોર્ટમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. દરેક ગ્રુપમાં 10 જુગારીઓને બેસાડવામાં આવતા હતા. પોલીસે કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રિસોર્ટમાં જુગાર રમતા પ્રથમ ગ્રુપના 10 જુગારી

01.) મેહુલ રમેશભાઈ સોની, નરોડા, અમદાવાદ
02.) જયેશ કિર્તી કુમાર, વિશ્વાસ સિટી, અમદાવાદ
03.) વસંત ધુલાભાઈ પટેલ, સોલા ભાગવત, સોલા, અમદાવાદ
04.) પુલા જીવનભાઈ ગાડોલિયા, સોલા ભાગવત, સોલા, અમદાવાદ
05.) ગોરગ સાહરભાઈ દેસાઈ, પલોજ અંજતા એપાર્ટમેન્ટ, સોલા, અમદાવાદ
06.) ભરત કુમાર રાવજીભાઈ ચંડીમલ, કનયા, અમદાવાદ
07.) સૈયદ અલી રસુલ મિયા, રામોલ ગામ, અમદાવાદ
08.) અશોક નટવરલાલ, માણસા, ગાંધીનગર
09.) ગૌરાંગ વિષ્ણુભાઈ શાહ, નરોડા, અમદાવાદ
10.) તેજસ વિનોદભાઈ શાહ, લક્ષ્મીવિલા, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા બીજા ગ્રુપના 10 જુગારી

01.) પ્રગ્નેષ રમેશચંદ્ર વ્યાસ, ધર્મનાથ પ્રભુ સોસાયટી, અમદાવાદ
02.) ભદ્રેશ ઘનશ્યામભાઈ પારીક, આશિર્વાદ ટાવર, અમદાવાદ
03.) ઇલિયાશ મોહમ્મદ દાદ મોહમ્મદ કુરેષ, પાલનપુર
04.) ધુપદસિંહ રામસિંહ વાઘેલા, સાવંદ ગાદાની, અમદાવાદ
05.) કલ્પેશ દિલીપસિંહ વાઘેલા, ગોદારી ગામ, અમદાવાદ
06.) રણજીતસિંહ નટવરસિંહ વાઘેલા, ગોદારી ગામ, અમદાવાદ
07.) શ્રેયસ રમેશભાઈ પટેલ, નરોડા, અમદાવાદ
08.) રાજીવ ગણપતલાલ પટેલ, લાંભા ગામ, અમદાવાદ
09.) હર્ષદ રમેશભાઈ પટેલ, લાંભા ગામ, અમદાવાદ
10.) પ્રભુદાસ કાળુદાસ સોલંકી, લાંભા ગામ, અમદાવાદ

જુગાર રમતા ત્રીજા ગ્રુપના 10 જુગારી

01.) ભવરલાલ ભૈરુલાલ, સુંદરવાસ, પ્રતાપનગર, ઉદયપુર
02.) લલિત અરવિંદ પટેલ, પ્રગતિપાર્ક, અમદાવાદ
03.) અશ્વિન શંકલલાલ કલાલ, મણિનગર, અમદાવાદ
04.) ગેબીલાલ શંકરલાલ, નીલડી
05.) હિતેષ રણછોડભાઈ પટેલ, પટેલવાસ, ગાંધીનગર
06.) અમૃત માધાભાઈ પટેલ, ગાંધીનગર
07.) મુકેશ જીવણભાઈ રાવત, ગાંધીનગર
08.) રાજુ રમેશભાઈ રાવત, ઉવારસદ, અડાલજ
09.) હરિસિંહ ખુમાણસિંહ વાઘેલા, નરોડા, અમદાવાદ
10.) નિસાર રહીમભાઈ મન્સુરી, ધામી, બનાસકાંઠા

રિસોર્ટમાં જુગાર રમતા ચોથા ગ્રુપના 10 જુગારી

01.) શંભુ મદનભાઈ દેસાઈ, સુભાષ ચોક, અમદાવાદ
02.) મોહન હરજીભાઈ રબારી, ગોતા, અમદાવાદ
03.) યુસુફ ખાન સુદા ખાન, ત્રણ દરવાજા, અમદાવાદ
04.) દીપેશ હસમુખભાઈ, ચાંદખેડા, અમદાવાદ
05.) રાજેન્દ્ર નટવરસિંહ, ચાંદખેડા, અમદાવાદ
06.) મહાવીર જૈન સુખલાલ જૈન,ઉદયપુર
07.) મનોજ લાલજી પ્રજાપતિ, નરોડા, અમદાવાદ
08.) જગદીશ રણછોડભાઈ પટેલ, ગાંધીનગર
09.) અનુપ પ્રભુદાસ વર્મા, અમદાવાદ
10.) રાહુલ કમલેશભાઈ, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા પાંચમા ગ્રુપના 10 જુગારીઓ

01.) મોડીલાલ ગૌતમભાઈ પટેલ, રાઠોડા, સેમારી, ઉદયપુર
02.) રમેશ વિનોદબાઈ પટેલ, નરોડા, અમદાવાદ
03.) મોહન મેજાનાથ જોગી, ઝલ્લારા, ઉદયપુર
04.) રાજેશ કમરુદ્દીન પોપટાણી, વેજલપુર, અમદાવાદ
05.) નરેશ છોટાલાલ ચૌહાણ, ગાયત્રી સોસાયટી, પાલનપુર
06.) અમૃત હરિભાઈ દેસાઈ, થલતેજ, અમદાવાદ
07.) સુનિલ ચંદ્રકાંત, લાંભા, અમદાવાદ
08.) સંજય કાળુભાઈ રબારી, કુઆ, અમદાવાદ
09.) મહેશ મીખાભાઈ પટેલ, બોજાલિયા, મહેસાણા
10.) પ્રકાશ જયંતિભાઈ પટેલ, 16 સાયન્સ સિટી, અમદાવાદ

રિસોર્ટમાં જુગાર રમતા છઠ્ઠા ગ્રુપના 10 જુગારી

01.) બલવેન્દ્રસિંહ કૃપાલસિંહ, મેઘાણીનગર, અમદાવાદ
02.) શક્તિ લક્ષ્મણસિંહ, આસાપુર, ડુંગરપુર
03.) બ્રજેશકુમાર વિક્રમભાઈ પટેલ, માણસા, ગાંધીનગર
04.) શૈલેષ શંકરભાઈ, માણસા, ગાંધીનગર
05.) નવીન કૃષ્ણકમાર શર્મા, એરિસ્ટો એન્કલેવ, ભુવાણા
06.) સરફાજ, મુસ્તફાખાન, કાલુપુર, અમદાવાદ
07.) યુસુફખાન હનીફ શેખ, દરિયાપુર, અમદાવાદ
08.) કિશોરસિંહ, કેસરસિંહ, શાસ્ત્રીનગર, નારાયણપુર, અમદાવાદ
09.) રણવીરસિંહ ખુમાણસિંહ વાઘેલા, નરોડા, અમદાવાદ

 139 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર