સામાન્ય રીતે રાજ્યપાલ, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ, રાજકીય અવલોકનોથી દૂર રહેતા હોય છે. તેઓ બંધારણીય પદ ભોગવતા હોય છે. પરંતુ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ દ્વારા રાજ્યપાલ ધર્મ ભૂલીને એવી ટિપ્પણી કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદીને ફરિથી વડાપ્રધાન બનાવવા જોઈએ. બધા ઈચ્છે છે કે આ વખતે પણ ફરિથી કેન્દ્રમાં મોદીજી વડાપ્રધાન બને. તેમની આ ટિપ્પણીની મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આલોચના કરવામાં આવી છે અને કહ્યું છે કે, રાજ્યપાલે આવી રાજકીય ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ.
73 , 3