ફરી માલદીવ્સ પહોંચી આ ફેમસ એક્ટ્રેસ, બ્લૂ પાણીમાં મોનોકનીમાં શેર કર્યા PIcs

બોલિવૂડની ડીવા મલાઇકા અરોરા ફરી માલદીવ પહોંચી છે. મલાઇકા તેની બહેનપણીઓ સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે. મલાઇકાએ ઇનસ્ટાગ્રામ પર માલદીવની હોટ તસવીરો શેર કરી છે. મલાઇકા અગાઉ બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે માલદીવ પહોંચી હતી.

પાણીમાં મોનોકની પહેરી મલાઇકાએ હિંચકાનો પણ આનંદ લીધો હતો. ત્યારે માલદીવ્ઝથી આવ્યા બાદ મલાઇકાએ મુંબઈમાં તેની બેસ્ટીઝ સાથે મુંબઈમાં ડિનર લીધું હતું. મલાઇકાની ફિટનેસ દેશની અસંખ્ય મહિલાઓ માટે સ્વપ્ન સમાન છે.

45 વર્ષની આ અભિનેત્રી હંમેશા જીમ અને યોગ કરતી જોવા મળે છે. હાલમાં તેણે માલદીવમાં પોતાની ફ્રેન્ડ્સ સાથે બેચલર ટ્રીપ કરી હતી. માલદીવના બ્લૂ દરમિયામાં સ્વીમસૂટમાં મલાઇકાએ અનેક ફોટો ક્લિક કરાવી અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી