મિસ વર્લ્ડ બની ચૂકેલી માનુષી છિલ્લર આ દિવસોમાં પોતાના ફોટોશૂટના કારણે ખૂબ ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ માનુષીએ એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેઓ ખૂબ સુંદર જોવા મળે છે. ફોટોશૂટમાં દુલ્હનના અવતારમાં સબ્યસાચીના ડિઝાઈનર ડ્રેસમાં નજરે પડે છે.
માનુષીની આ બીચ વેડિંગ ફોટો જોઇને મન પણ ડેસ્ટિનેશન લગ્ન પ્લાન કરવાનો થશે. સમર વેડિંગ માટે લોન્ચ કરવામાં આવ્યું. આ કલેક્શન એટલું જ સુંદર લાગી રહ્યુ છે જેટલું બ્રાઇટ કલર્સમાં હોય છે. ગોલ્ડન, પીચ અને સી ગ્રીન કલરના લહેંગામાં માનુષી સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે માનુષી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
115 , 3