ઘટાડા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટી બંને તુટ્યું

દિવસના અંતે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 86.88 (0.22%) પોઇન્ટના ઘટાડા સાથે 38,736.23ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 30 પોઈન્ટ તૂટીને 11,552.50 પર બંધ થયો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી