અમેરિકામાં 24 કલાકમાં બીજી વખત ગોળીબારી, 9 લોકોના મોત, અનેક ઘાયલ

અમેરિકામાં 24 કલાકની અંદર ગોળીબારીની બીજી ઘટના સામે આવી છે. અમેરિકામાં ઓહિયોના ડેટોન શહેરમાં ગોળીબારી થઇ છે. જેમાં 9 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

આ પહેલા અમેરિકાના ટેક્સાસના વોલમાર્ટમાં ફાયરિંગની પ્રથમ ઘટના બની હતી. જેમાં 20 લોકોના મોત થયા છે અને 26થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્ટોરના સીસીટીવીમાં હુલમો કરનાર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી