સપા-બસપા સાથે ગઠબંધન કરીને યુપી રાજકારણમાં ફરી પગ જમાવવા માંગતી માયાવતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલો કર્યો છે. એક ટીવી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં PM મોદીએ જણાવ્યું હતું કે, સતત હારના કારણે મયાવાતી હતાશ થઇ ગઇ છે. માયાવતી એક ડૂબતી નૌકા છે, જેને બચાવવા માટે મુસલમાનોનો સહારો શોધી રહી છે.
વડાપ્રધાને કહ્યું, માયાવતી પાસે બસ આ એક જ રસ્તો છે. જે આમ-તેમ કરીને વોટ માંગતી રહેશે.
130 , 3