J&K: PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની ધરપકડ, ગેસ્ટહાઉસ લઇ જવામાં આવ્યા

જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને PDP ચીફ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે મોડીરાત્રે તેમને નજરબંધ કરવામાં આવ્યા હતા. ધરપકડ પછી તેમને ગેસ્ટહાઉસ લઇ જાવામ આવ્યા છે. રાજ્યમાંથી 370 કલમ હટાવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી