મહેસાણા : નદીના કોતરમાંથી યુવકની બળેલી હાલતમાં મળી લાશ, હત્યાની આશંકા

વિજાપુરના આગલોટ ગામ પાસે નદીની કોતરમાંથી એક યુવાનની લાશ મળી આવતાં પોલીસ દોડી આવી હતી. ઘરે થી મજુરી અર્થે ગયેલા યુવાનની અર્ધ બળેલ હાલતમાં  લાશ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યા હોવાની શંકાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ યુવકની હત્યા થઈ છે કે બીજું કોઈ કારણ જવાબદાર છે તે તો પોલીસ તપાસ પછી જ ખબર પડશે

 56 ,  1