દેશમાં વધતા મોબલીંચીગ બનાવના વિરોધમાં મોડાસા ખાતે મૌન વિરોધ પ્રદર્શન

પાછલા પાંચ વર્ષમાં દેશમાં મોબલીંચીગના અસંખ્ય બનાવો બનતા રહે છે. જે ખરેખર દેશની એકતા અને અખંડિતતા સામે પ્રશ્નાર્થ છે. આ દેશમાં મુસ્લિમ સમુદાય પર અવારનવાર ગાયના નામ પર કે બીજી કોઈ રીતે મુસ્લિમ સમુદાય પર અમુક કટ્ટરપંથી તત્વો દ્વારા થતા હુમલા વિરોધમાં દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેમાં મોડાસા કોલેજ રોડ ખાતે પણ પ્રદશૅન યોજવામાં આવ્યુ.

દેશમાં ધમૅના નામે આતંક ફેલાવનાર અમુક તત્વો સામે સરકાર દ્વારા સખ્ત પગલા લઈને દેશમાં લધુમતિ સમાજ માટે સલામતીનુ વાતાવરણ ઉભુ કરવા સરકારને અપિલ કરવામાં આવી હતી.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર