મોદીએ કહ્યું- 70 વર્ષમાં ન થયું, તે નવી સરકારે 70 દિવસમાં જ કરી બતાવ્યું…!

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠી વાર લાલ કિલ્લા પર તિંરગો લહેરાવ્યો તેમણે કહ્યું, નવી –
  • સરકારને 10 સપ્તાહ પણ થયા નથી, અમે 370, 35 એને હટાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.આ અવસરે તેમણે આપેલા સંબોધનમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને રાજ્યના લોકોને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 35Aને હટાવવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નિર્ણયનો વિરોધ કરનારાઓને પુછવા માંગીશ કે આ અનુચ્છેદ જરૂરી હતો, આનાથી ભાગ્ય બદલાવાનું હતું તો 70 વર્ષોમાં બહુમતી હોવા છતા તેને અસ્થાયી કેમ રખાયો, તેને સ્થાયી કેમ ન કરાયો? અમે સમસ્યાઓને ટાળતા નથી અને પાળતા પણ નથી. જે કામ 70 વર્ષમાં ન થયું, તે નવી સરકાર બનવાના 70 દિવસમાં જ કરી બતાવ્યું.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી