September 26, 2022
September 26, 2022

મોદી વિશ્વાસઃ મુશ્કેલીઓ નો પહાડ એ જ મારી હિંમત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી છે. તેમણે લોકોને ભાજપ સાથે જોડાવાના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા વિશે કહ્યું છે કે, આશા અને નિરાશામાં ગુંચવાયેલા લોકો વિશે હું મારી વાત પહોંચાડવા માંગુ છું. મારી સામે મુશ્કેલીઓનો જે પહાડ છે તેનાથી જ મારી હિંમત છે.

તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાને એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું હતુ. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેમની આ બીજી મુલાકાત છે. આજે અહીં તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી