મને છોકરીએ ફસાવ્યો, હું આત્મહત્યા કરું છું…

ચોટીલાના ચોબારી ગામના અને હાલ મોરબી રહેતા યુવાને તેના ઘરે ચોબારી આવીને ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. અને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ચોટીલા લાવ્યા હતા.

આપઘાત કરતા પહેલા તેણે વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. જેમાં તે બોલી રહ્યો છે કે તેને એક યુવતીએ ફસાવ્યો છે અને તેના કારણે જ ઝેરી દવા પી રહ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સંજયે ઉતારેલા વીડિયોના અંશ

  • હું આ દવા પીશ, ઢોળી નહી નાંખુ
  • મને છોકરીએ ફસાવ્યો છે, હું કયાંય નહી હાલુ
  • મને મા-બાપની પડી છે. ભાઇઓની પડી છે.
  • મારા મા-બાપને ખબર પડે એટલે વીડીયો ઉતારૂ છુ
  • છોકરીનું નામ સોનલ લક્ષ્મણભાઇ રામપર છે.
  • ઇ બીજા થકી મને મારવાની ધમકી આપે છે.
  • છોકરીના લીધે મે ઘણુ ગુમાવ્યુ છે
  • તેનો ભાઇ મારા પ્રોબ્લેમથી નથી ભર્યો, તેમાં છોકરીનો હાથ છે

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી