એમઝોન દ્વારા ભારતમાં વધુ 100 Mall Kiosks શરુ કરાશે…

જાણીતી ઓનલાઈન ઈ કોમર્સ કંપની એમઝોન દ્વારા ઓફલાઈન બીઝનેસને વધારવા ભારતમાં વધુ 100 જેટલા Kiosks જુદા-જુદા મોલમાં શરુ કરવાનું આયોજન છે. આ Kiosksમાં કિન્ડલ એ બુક રિડર, ઇકો સ્પિકર અને ફાયર TV ડોન્ગલ જેવી ચીજ વસ્તુઓ વેચવાનું આયોજન છે.

અમેરિકાની આ કંપનીએ 2 વર્ષ પહેલા અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ વગેરેમાં 4 જેટલા Kiosks શરુ કર્યા હતા જેને સારો પ્રતિભાવ મળતા હવે એક મોલમાં 70થી 80 ચોરસ ફૂટની જગ્યામાં Kiosks શરુ કરાશે.

 208 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી