September 23, 2021
September 23, 2021

Mouni Roy શર્ટના બટન ખોલી જમીન પર સૂઈ ગઈ

રોયનું બોલ્ડ ફોટોશૂટ, જુઓ PHOTOS

ટીવી સીરીયલ નાગિન ફેમ અભિનેત્રી મૌની રોય પોતાની હોટ અદાઓ માટે જાણીતી છે. તાજેતરમાં જ તેણે એક ખુબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મૌનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ઓલિવ ગ્રીન રંગના શર્ટમાં જોવા મળે છે. જોકે, ફોટોશૂટ કરાવતી વખતે શર્ટના બધા બટનો ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીએ ફાટેલા જીન્સની સાથે આ શર્ટ કેરી કર્યું છે. તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે ખુબ જ હોટ લાગી રહી છે.

મૌની રોયે બોલ્ડ કાજલ, ન્યૂડ મેકઅપ કર્યો છે. વાળ ખુલ્લા રાખ્યા છે. મૌનીના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફેન્સની સાથે સાથે મનોરંજન જગતની હસ્તીઓ પણ તસવીરોને પસંદ કરી રહી છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. (Pic

રોય પોતાની ખુબસુરતી અને અભિનય સાથે જ પોતાના દમદાર ડાન્સ માટે પણ જાણીતી છે. મૌનીના ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ગમે છે.

મૌનીએ વર્ષ 2006માં સીરિયલ સાસ ભી કભી બહુ થી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેની મુખ્ય સીરિયલોમાં દેવો કે દેવ મહાદેવ, નાગિન સહિત અન્ય છે. આ ઉપરાંત અનેક રિયાલિટી શોમાં પણ તે ભાગ લઈ ચૂકી છે. (Pic Credit: Mouni Roy Instagram)

 89 ,  1