સાંસદ મનસુખ વસાવા એ ભાજપમાંથી આપ્યું રાજીનામુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લેખિત રાજીનામુ પાઠવ્યું છે. રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાંસદે કેમ આપ્યું રાજીનામું? રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.
વિગતો માટે રાહ જોવાઇ રહી છે…
61 , 1