Politics: પંજાબના મંત્રીપદેથી સિદ્ધુનું રાજીનામું, કહ્યું…

પંજાબ રાજ્યના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલી દીધું છે.

સિદ્ધુએ ટ્વિટ કરી રવિવારે તેની જાણકારી આપી. સિદ્ધુએ જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું 10 જૂને જ આપી ચૂક્યા હતા પરંતુ ખુલાસો આજે કર્યો.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી