નિયા શર્માની સોશ્યિલ મીડિયાએ બદલી નાખી સંસ્કારી ઇમેજ, Pics

નિયા શર્મા હાલમાં પોતાની તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ફરી એકવાર નિયા શર્માની ફોટો સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે.

આ વખતે નિયા શર્માની કોઈ ફોટોશૂટની તસ્વીર નહીં પરંતુ તેની સેલ્ફી વાયરલ થઇ રહી છે. નિયા શર્માએ સફેદ બિકીનીમાં આ ફોટો પોસ્ટ કરી છે.

નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. સોશ્યિલ મીડિયાએ નિયા શર્માની સંસ્કારી ઇમેજને બદલી નાખી છે.

નિયા શર્માએ જમાઈ રાજા શૉને છોડ્યા પછી પોતાનો લૂક જ બદલી નાખ્યો. નિયા શર્માનો આ નવો સેક્સી લૂક જોઈને બધા જ હેરાન થયા હતા.

નિયા શર્મા હાલમાં “ઇશ્ક મેં મરજાવા” માં જોવા મળી રહી છે. તે ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મથી ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.

 34 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર