September 26, 2022
September 26, 2022

TVની નંબર 1 સેક્સી સુપરસ્ટાર નિયા શર્માનું બૉલ્ડ ફોટોશૂટ Pics

પોતાના બોલ્ડ, બિંદાસ અને બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એકવખત ચર્ચામાં છવાયેલી છે. આ વખતે તે પોતાના બોલ્ડ આઉટફીટને લઈને ચર્ચામાં છે.

TV એક્ટ્રેસ નિયા શર્મા તેની બોલ્ડનેસના કારણે વધુ જાણીતી છે. કોઈપણ ઈવેન્ટમાં જાય છે તેની ફેશન સ્ટાઇલના કારણે લાઇમલાઈટ બની જાય છે. નિયાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતુ. જેની ફોટોઝ તેણે પોસ્ટ કરી છે.

સિલ્વર ગ્રે લહેંગા સાથે મેસી હાઈ બનમાં નિયા રેટ્રો પ્રિન્સેસ લાગી રહી છે. તેનો આ લૂક જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ઈન્ડિયન સિન્ડ્રેલા કહી હતી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી