મિયામીમાં નિકે પ્રિયંકાને પાણીમાં ફેંકી, Viral Video

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મિયામીમાં એન્જોય કરી રહ્યા છે. તેમના વેકેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

જેમાં પ્રિયંકા-નિકની મસ્તી જોવા મળી. આ વીડિયોમાં નિકે પ્રિયંકાને પાણીમાં ધક્કો મારતા પ્રિયંકા પાણીમાં તરતી દેખાય છે. પિંક બિકિનીમાં પ્રિયંકાનો હોટ અંદાજ પણ જોવા મળ્યો.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી