દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 289 પોઈન્ટ તૂટ્યો

દિવસના અંતે શેરબજારમાં જોરદાર કડાકો થયો છે. જેમાં સેન્સેક્સ 289 પોઇન્ટ તૂટ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 289.29 પોઇન્ટના ઘટાડા સાથે 39,452.07 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 90.75 પોઈન્ટ તૂટીને 11,823 પર બંધ થયો છે.

દિવસની શરૂઆતમાં શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 118.11 પોઈન્ટના ઘટાડા સાથે 39,623 અંકો પર શરુ થયું હતું. જયારે નિફ્ટીમાં 45 પોઈન્ટના કડાકા સાથે 11,869 પર ખુલ્યો હતો.

 7 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર