કોલસા સંકટ પર નાણામંત્રીનું મોટું નિવેદન, કહ્યું – દેશમાં કોઈ ચીજની અછત નથી

કોલસાની અછતની તમામ ખબરો અફવા

દેશમાં કોલસા અને વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે ત્યારે મોદી સરકારના એક પછી એક મંત્રીઓ સામે આવીને કોલસાની અછત ન હોવાનું રટણ કરી રહ્યાં છે. પહેલા અમિત શાહ પછી પાવર મિનિસ્ટર અને હવે નાણા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે દેશમાં કોલસાની જરા પણ અછત  નથી પરંતુ હકીકતની સામે આંખ આડા કાન થઈ શકે તેવી નથી. 

કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારામનને મોસાવર-રહેમાની સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ગવર્નમેન્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતમાં હાર્વર્ડના પ્રોફેસર લોરેન્સ સમર્સની ઊર્જાની અછત અને કોલસાની અછત અંગેના અહેવાલો અંગે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “પુરવઠાને અસર કરી શકે તેવી કોઈ અછત નથી આ રીતે અમે દેશની સ્થિતિનું ધ્યાન રાખી રહ્યા છીએ. હવે આપણે ઊર્જા સરપ્લસ ધરાવતો દેશ છીએ.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી