નોરા ફતેહીએ આગ સાથે કર્યો ખતરનાક ડાન્સ, Viral Video

બૉલીવુડની સુપરહિટ એક્ટ્રેસ નોરા ફતેહીનો એક ફાયર ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આગ સાથેના ખતરનાક સ્ટન્ટ ડાન્સ વાળો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધુમ મચાવી રહ્યો છે. સ્ટ્રીટ ડાન્સર પહેલા નોરાનો ફિલ્મ બાટલા હાઉસમાં આવેલુ નવુ ગીત ચર્ચામાં છે.

આ ફાયર ડાન્સિંગ પ્રેક્ટિસનો એક વીડિયો નોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેના પર એક ઈમોશનલ મેસેજ પણ તેણે લખ્યો કે આ ડાન્સ શીખવા તેણે કેટલી મહેનત કરી હતી. તે આગના કારણે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી