અભિનેત્રી Nora Fatehiના બોલ્ડ લૂકે ફેન્સના દિલમાં લગાવી આગ..

સેક્સી ફિગર જોઈને થઈ જશો ફિદા!

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની કારકિર્દીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. નોરાના બેલી ડાન્સના પણ કરોડો લોકો દીવાના છે. તેના સેક્સી ફિગર પાછળ કેટલાંય લોકો પાગલ છે. નોરાની એક એક અદાઓ જોવા માટે ઈન્ટરનેટ પર તો જાણે ટ્રાફિકજામ થઈ જતો હોય એવી સ્થિતિ સર્જાય છે.

નોરા ફતેહીની હોટ તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. લોકો તેને ખુબ જ પસંદ કરે છે.

નોરા ફતેહી પોતાના ફિગરની સાથે-સાથે ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. ફિટ રહેવા માટે નોરા નિયમિત યોગા, જીમ અને રનિંગ કરે છે.

નોરા ફતેહીના સેક્સી ફિગરના કરોડો લોકો દીવાના છે.

નોરા ફતેહીસાડી પહેરેકે બિકિની તેના ચાહકો તેના નવા ફોટોઝ જોવા માટે રાહ જોઈને બેઠાં હોય છે.

માત્ર ઈંસ્ટાગ્રામ પર જ નોરા ફતેહી ના 3 કરોડથી વધારે ફોલોઅર્સ છે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી