ખેલાડીઓએ નહીં પરંતુ કેમેરામેને પકડ્યો શાનદાર કેચ, Viral Video

હાલમાં ICC વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગત દિવસે યોજાનારી ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ પડ્યા વગર જ ધોવાઈ ગઈ. હવે ભારતની આગામી મેચ 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે.

તમે જાણો જ છો કે ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ફિલ્ડિંગનું પણ છે. જેમાં અનેક ક્રિકેટરોએ શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે નામના મેળવી છે. તમને જણાવી દઈએ કે મેદાનમાં ખેલાડીઓ સિવાય દર્શકો પણ સારા કેચ પકડવામાં આગળ પડતા છે.

આ વર્લ્ડકપમાં માત્ર ખેલાડીઓએ કેચ નથી કર્યા દર્શકોએ પણ સારામાં સારા કેચ પકડ્યા છે. ICCએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 1.54 સેકંડનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં આવા કેચ દેખાડવામાં આવ્યા છે.

 15 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર