સ્વતંત્રતા દિવસ પર વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરાશે…

ભારતીય વાયુ દળના જવાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તેમના અદભૂત શૌર્ય બદલ ભારત સરકાર તરફથી સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. વાયુ દળના એર સ્ટ્રાઇકથી ગભરાઇ ગયેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતના હવાઇ દળના મથકો પર હુમલો કર્યો હતો જેને ભારતીય વાયુ દળ નકામો બનાવી દીધો હતો. આ સાથે જ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી