અમદાવાદઃ પાણીની ટાંકી ધરાશાયી થતાં એકનું મોત

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીને એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું . ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે બેથી ત્રણ લોકો દબાયા હોવાની આશંકા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી