18 વર્ષના બોલરે દેખાડ્યો દમ, લોકોએ કહ્યું પાકિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય

છેલ્લા ઘણા વર્ષો થી ક્રિકેટ વિશ્વમાં એક પરંપરા છે કે પાકિસ્તાનના કોઈ ઝડપી બોલર ના સારા સમાચાર સામે આવ્યા નથી . ત્યારે હવે એક વધુ ઝડપી બોલરને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ડમાલ માચને તૈયાર કરવામાં આવ્યો છે આ છે 18 વર્ષ નો મોહંમદ હસન. લાંબા કદ કાઠીના હસને રવિવારે પાકિસ્તાનની સુપર લીગની ફાઈનલમાં 3 વિકેટ ઝડપીને દરેકનું હૃદય જીતી લીધું હતું .

હસને ત્રણ વિકેટ લીધા બાદ ક્વાટેલા ગ્લાડિએટર્સે પાકિસ્તાન સુપર લીગમાં ચેમ્પિયન બનાવ્યું હતું આ તેની આગવી શૈલી ને લઇ ક્રિકેટ ની ગલીઓમાં ૧૮ વર્ષના હુસેનની ચર્ચા ઓ કરવામાં આવી રહી છે . સાથે તેનામાં દરેક લોકો પાકિસ્તાની ક્રિકેટનો ભવિષ્ય માને છે સાથે સાથે હસન ની બોલ નાખવાની સ્પીડ અને કંટ્રોલની પ્રશંસા કરવામાં આવી રહી છે પાછલા દિવસોમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને પણ હસનનની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈપણ બેટ્સમેન માટે તેમનો સામનો કરવો મુશ્કેલ છે.

નોંધનીય છે કે હુસૈન પાકિસ્તાન ના હૈદરાબાદ તાલુકાનો રહેવાસી છે હાલ તેવું કહેવાઈ રહ્યું છે કે હાલમાં તે પાકિસ્તાનની તરફેણમાં સૌથી ઝડપી બોલ ફેંકનારો બોલર છે. વર્ષ ૨૦૧૬ માં અંદર ૧૯ એશિયા કપમાં પણ તેમણે ધમાલ મચાવી હતી. પાછલા સિઝનમાં તેઓ પાકિસ્તાન ટેલિવિઝન માટે ૨ ફર્સ્ટક્લાસ મેચ પણ રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે હુસૈનને આ વખતના વર્લ્ડ કપમાં પણ તક મળી શકે છે. પાકિસ્તાન સુપર લીગમાં સુપ્રસિદ્ધ બોલર નો કિતાબ મળ્યા પછી હુસૈનને અત્યારે ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીમાં તક મળી છે

 78 ,  3