પાક. જેલમાં બંધ 360 જેટલા ભારતીય કેદીઓને છોડવા ઇમરાન સરકારની તૈયારી

પાકિસ્તાને ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. અલગ અલગ જેલોમાં બંધ ખાસ કરીને સૌરાષ્ટ્રને માછીમારો સહિતના 360 કેદીઓ અને અલગ અલગ ચાર તબકકામાં મુકત કરવાની યોજનાની જાહેરાત કરી છે. પુલવવામાં હુમલા બાદ વણસેલા બન્ને દેશોના સંબંધોની કળવાશ દુરથાય તેવા પાકિસ્તાનના આ પ્રયાસો સામે આવ્યા છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફેસલે જણાવ્યું હતું કે ભારતીય કેદીઓને મુકત કરવાની પ્રક્રિયા ૮ એપ્રિલથી સૌ કેદીઓની મુકિતનો પ્રથમ ચરણ થી શરુ થશે ત્યાર પછી રર એપ્રિલે બીજા સૌ કેદીઓને મુકત કરવામાં આવશે. અને ર૯મી એપ્રિલે ત્રીજા તબકકા સહીત ચાર તબકકામાં ૬૦ કેદીઓને મુકત કરવામાં આવશે.

 121 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી