400 કરોડ઼ના મત્સ્યોધોગ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ બિન જામીન વોરંટ

ગુજરાતમાં 2008માં થયેલા 400 કરોડ઼ ના મસ્ત્યોધોગ ઘોટાલામાં ગાંધીનગરની એસીબી કોર્ટે મંત્રી પરસોત્તમ સોલંકીની સામે ધરપકડ઼ વારંટ ઇશ્યુ કર્યુ છે. એસીબી કોર્ટના ન્યાયાધીશ આર.એમ . વોરાને સુનાવણી દરમિયા સતત ગેરહાજર રહેતા મંત્રી સામે વારંટ ઇશ્યુ કર્યુ છે. લોકસભા ચૂંટણી પહેલા મંત્રી સામે વારંટ ઇશ્યુ હોવાથી રાજનેતાઓમાં ખળભળાટ મચી ગયી છે.

તત્કાલીન મત્સ્યોધોગ પરસોત્તમ સોલંકીએ 2008માં ટેંડર બાહર પાડ્યા વગર જ તાળાવનું કોંટ્રાક્ટ આપી 400 કરોડ઼નુ કોભાંડ આચર્યું હતુ. આ મામલો ગાંધીનગર સ્થિત એસીબીની સ્પેશયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે આ મામલે પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી તથા મંત્રી પરસોત્તમ સોલંકીને કોર્ટમાં હાજર રહવા આદેશ આપવામા આવ્યો હતો.

જોકે કોર્ટની સુનાવણી દરમિયા દિલીપ સંઘાણી તથા તેમના વકીલ હાજર રહ્યા હતા . પરંતુ પરસોત્તમ સોલંકી તથા તેમના તર થી વકીલ ગેરહાજર રહેતા ન્યાયાધીશ આર.એમ વોરાએ પરસોત્તમ સોલંકી વિરુધ ધરપકડ઼ વારંટ ઇશ્યુ કર્યુ છે.

 164 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી