US: હવામાંજ ફેલ થયું પ્લેનનું એન્જિન, Viral Video

સોમવારે મુસાફરોએ ડેલ્ટા ફ્લાઇટમાં જે જોયું તેનાથી તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો.એક ધાતુનો ટૂકડો ફેલ થયેલા એન્જીનની અંદર દડાની જેમ ફરતો હતો! થોડી વારમાં આગ લાગે અને જેમ ટ્રાન્સફોર્મર્સની ગનની અંદરથી બુલેટ છૂટવાની હોય અને લાલ ચટ્ટાકો સામે આવે તેમ અંદર કેસરી રંગનો ભડકો એક નિર્ધારિત આકારમાં ફરતો દેખાયો. આ ઘટનાને અમુક લોકોએ વીડિયોમાં કેદ કરી લીધી હતી.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી