પાટિલે ગુજરાત ભાજપમાં વધુ બે ઉપપ્રમુખની કરી નિમણૂક

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેના અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં વધુ હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નિમણૂકોમાં સૌથ મહત્વની જાહેરાત ભરતભાઈ બોઘરા અને મહેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ પ્રમુખપદે નિમણૂક છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે. પાટીલે ભાજપ સંગઠનમાં વરસોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરોઓને તક આપી છે.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર