કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પત્રકાર વચ્ચે મારપીટ, Viral Video

તમિલનાડુના વિરૂધુનગરમાં કોંગ્રેસના કાર્યકરોની ગુંડાગર્દીનો વીડિયો સામે આવ્યો છે. જો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ દરમ્યાનગીરી કરી પત્રકારને છોડાવ્યો હતો. આ વીડિયો અત્યારે ખૂબ વાયરલ થયો છે. તમિલનાડુમાં અસ્તિત્વની તપાસ કરી રહેલ કોંગ્રેસ હવે પત્રકારો સાથે મારામારી પર ઉતરી આવી છે.

વિરૂધુનગરમાં કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ રેલીમાં ચકલુંય ફરકતું જોવાં મળ્યુ નથી. જેથી રેલીમાં મૂકવામા આવેલી તમામ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ ખાલી ખુરશીની તસવીર ફોટો જર્નાલિસ્ટે લેવાની કોશિશ કરી તો કોંગ્રેસના કાર્યકરોએ તેની સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારાપીટ કરી હતી.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી