યુવાનો પર છવાયો નવો ટ્રેન્ડ, શરીર પર બનાવ્યા ‘મેં ભી ચોકીદાર’ના ટેટુ Pics

જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચોકીદાર શબ્દનો ઉચ્ચાર કરાયો હતો ત્યારથી આ શબ્દ ખુબ જ ફેમસ બની ગયો છે. જેમાં ભાજપના જ નેતાઓ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવીને તેને એક સકારાત્મક રૂપ આપી દીધું છે. ત્યારે યુવાનો એ પોતાના હાથ પર “મેં ભી ચોકીદાર” ના ટેટુ ચિતરાયા છે જેમાં યુવાનો ને આકર્ષવા આ ટેટુ મફત ચીતરી આપવામાં આવી રહ્યું છે.

જણાવી દઇએ કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર તેમની પ્રોફાઇલની આગળ પણ ચોકીદારનું સ્લોગન આપ્યું છે ત્યારથી આ સ્લોગન લોકોએ તેમના સામાન્ય જીવનમાં અપનાવી લીધુ છે. રંતુ હિમ્મતનગરના યુવાઓ આ સ્લોગનથી ખૂબ પ્રભાવિત થયા છે અને તે લોકો પણ ચોકીદારનું ટેટુ બનાવી રહ્યા છે.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી