30 વર્ષ પછી કંઇક આવી દેખાશે ટીમ ઇન્ડિયા, વાયરલ થયા Pics

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પર ઈંગ્લેન્ડે કબજો જમાવી ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત નોંધાવી આ ઉપલબ્ધી હાસિલ કરી. લોડ્સના મેદાન પર અંત સુધી રસપ્રદ મુકાબલો રમાયો. અને ઈંગ્લેન્ડને પહેલી વખત વર્લ્ડ કપ ટ્રોફી મળી.

વર્લ્ડ કપ પૂરો થઇ ગયો છે, ઘણા ક્રિકેટરોનો આ વર્લ્ડ કપ છેલ્લો વર્લ્ડ કપ હતો. ક્રિસ ગેલ અને લસિથ મલિંગા જેવા સ્ટાર ક્રિકેટરોએ તો સંન્યાસ પણ લઇ લીધો હતો. હવે અગામી વર્લ્ડ કપ 2023માં ભારતમાં રમવામાં આવશે. આ પહોલો મોકો હશે જ્યારે ભારતીય ટીમ એકલી વર્લ્ડ કપની મેઝબાની કરશે. એક વાર ફરી ભારત ક્રિકેટના મહાકુંભની તૈયારી કરશે, તો તમામ લોકોની નજર રહેશે કે આ વખતે કોણ વર્લ્ડ કપ જીતશે.

હાલના સ્ટાર ક્રિકેટરોની અમુક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ 30 વર્ષ પછી કેવા દેખાશે, તે દર્શાવવામાં આવ્યું છે. વર્લ્ડ કપ પૂરો થઇ ગયા બાદ હાલમાં અમુક લોકો પાસે કઇ કામ હોય તેવું લાગતું નથી.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી