#JalShaktiAbhiyan: અમિતાભ બચ્ચન અને આમીર ખાને કરી અપીલ

મોદી સરકારના બીજા કાર્યકાળના સૌથી મહત્વકાંક્ષી જળશક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાનમાં બોલીવૂડ સુપરસ્ટાર્સ પણ લોકોને પાણી બચાવવાની અપીલ કરી હતી, જેમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનના ટ્વીટને વડાપ્રધાન મોદીએ રીટ્વીટ કર્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી