September 21, 2020
September 21, 2020

મોરને દાણા ખવડાવતા PM મોદી..! પ્રકૃતિ પ્રત્યેનો અનેરો પ્રેમ, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી વીડિયોમાં મોરને દાણા ખવડાવતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદી નિયમિત વોકિંગ કર્યા બાદ મોરને દાણા ખવડાવે છે. આ પીએમ મોદીની દિનચર્યામાં સામેલ છે તેમની તસવીરો સામે આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુદરત સાથે પોતાની લાગણી વ્યક્ત કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મોદી પીએમ આવાસમાં મોરની કળાને નિહાળી રહ્યા છે. તે અલગ અલગ લોકેશન પર મોરને પોતાના હાથે દાણા ખવડાવી રહ્યા છે. વીડિયોની સાથે પીએમ મોદીએ કવિતા પણ શેર કરી છે.

PM મોદીએ શેર કરેલી કવિતા

ભયો ભયો, બિન શોર,
મન મોર, ભયો વિભોર,
રગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના,
મનમોહક, મોર નિરાલા.

રંગ હૈ, પર રાગ નહીં,
વિરાગ કા વિશ્વાસ યહી,
ન ચાહ, ન વાહ, ન આહ,
ગૂંજે ઘર-ઘર આજ ભી ગાન,
જિયે તો મુરલી કે સાથ
જાય તો મુરલીધર કે તાજ.

જીવાત્મા હી શિવાત્મા,
અંતર્મન કી અનંત ધારા
મન મંદિર મેં ઉજિયારા સારા,
બિન વાદ-વિવાદ, સંવાદ
બિન સુર-સ્વર, સંદેશ
મોર ચહકતા મૌન મહકતા.

 129 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર